દુષ્ટ વિચારો પર વિજય
આપણે દરરોજ આપણા મનને ઈશ્વરના વચનથી ભરવું જોઈએ - કારણ કે આ રીતે ઈશ્વરના વચનથી આપણા મનને સંતુષ્ટ કરવું એ દુષ્ટ‌ વિચારસરણી સામેની એક નિશ્ચિત સુરક્ષા છે.